ગંગાધરને ચાર પુત્રો હતા..ચારેય ના લગ્ન થયેલા હતા. આજે તમામ ભાઈઓએ તેમના પિતાની સંપત્તિ વહેંચવા પંચાયત બોલાવી હતી.
સરપંચે કહ્યું: ગંગાધરજી તમારા ચાર પુત્રો ઇચ્છે છે કે તમારી મિલકત ચાર ભાગમાં વહેંચાય, અને તમને વારાફરતી દરેક પુત્ર ત્રણ ત્રણ મહીના રાખશે. શું તમે તેમની સાથે સહમત છો?
તેમાં વચ્ચે એક પુત્ર બોલ્યો – સાંભળો સરપંચ, આમાં પિતાને શું પૂછવાનું.અમે ચાર ભાઈઓ ત્રણ મહિના માટે તેમને સાથે રાખવા તૈયાર તો છીએ. તમતમારે તેમની સંપત્તિના ચાર ભાગ પાડો.
અત્યાર સુધી ચૂપચાપ બેસી રહેલા પિતા ગંગાધરે અચાનક બૂમ પાડી અને કહ્યું, “તમે કોઈ નિર્ણય લેશો નહીં,અને મારો નિર્ણય સાંભળો. હું આ ચારેય છોકરાઓ ને વારાફરતી ત્રણ-ત્રણ મહિના મારા ઘરે રાખીશ. અને છોકરાઓ તમે તમારા બાકીના મહિના ક્યાં કાઢવા એ તમ તમારે ગોઠવણ કરી લો, કારણ કે મિલકત મારી છે."
પિતાનો નિર્ણય સાંભળીને પંચાયત અને ચારેય છોકરાઓના મોં ખુલ્લું રહી ગયા.
આને કહેવાય નિર્ણય – નિર્ણય બાળકો દ્વારા નહીં પણ માતાપિતાએ લેવો જોઈએ.
Hindi Translation: गंगाधर का निर्णय
गंगाधर के चार बेटे थे। चारों की शादी हो चुकी थी। आज सभी भाइयों ने अपने पिता की संपत्ति को बाँटने के लिए पंचायत बुलाई थी।
सरपंच ने कहा:
"गंगाधर जी, आपके चारों पुत्र चाहते हैं कि आपकी संपत्ति चार बराबर हिस्सों में बाँटी जाए, और आपको बारी-बारी से हर बेटा तीन-तीन महीने अपने पास रखे। क्या आप इसके लिए सहमत हैं?"
उसी समय, बेटों में से एक बोला –
"सुनिए सरपंच, इसमें पिताजी से पूछने की क्या ज़रूरत है? हम चारों भाई उन्हें तीन-तीन महीने अपने पास रखने के लिए तैयार हैं। आप बस उनकी संपत्ति के चार हिस्से कर दीजिए।"
अब तक चुपचाप बैठे पिता गंगाधर अचानक जोर से बोले:
"तुम लोग कोई निर्णय नहीं लोगे। अब मेरा निर्णय सुनो – मैं इन चारों बेटों के पास बारी-बारी से तीन-तीन महीने रहूंगा। लेकिन बाकी महीनों में तुम सब अपना-अपना इंतजाम खुद करो। क्योंकि संपत्ति मेरी है!"
पिता का यह निर्णय सुनकर पंचायत और चारों बेटे चौंक गए और उनके मुँह खुले रह गए।
सीख:
निर्णय बच्चों को नहीं, माता-पिता को लेना चाहिए – और वही सच्चा निर्णय कहलाता है।
English Translation: Gangadhar's Decision
Gangadhar had four sons. All four were married. One day, all the brothers called for a village council (panchayat) to divide their father’s property.
The village head (sarpanch) said:
“Gangadhar ji, your four sons want your property to be divided into four equal parts, and they suggest that each son will take turns keeping you with them for three months. Do you agree with this arrangement?”
At that moment, one of the sons stood up and said –
“Listen, Sarpanch, what’s the need to ask our father? We brothers are ready to keep him with us for three months each. You just divide the property into four parts.”
Until now, the father, Gangadhar, had been sitting silently. Suddenly, he shouted –
“You all will not make any decisions. Now listen to mine – I will keep these four sons with me, three months at a time in my house. And sons, you can figure out where to live for the rest of the year – because this property belongs to me.”
Hearing the father’s bold decision, the panchayat and all four sons were left speechless, their mouths wide open.
Moral:
A true decision should be made by parents – not by the children.
Discover more from 9Mood
Subscribe to get the latest posts sent to your email.
0 Comments