<td style=”width: 12.6533%;”>No
<td style=”width: 35.391%;”>Gujarati Month Name
<td style=”width: 51.8485%;”>અંગ્રેજી માસ નો સમય ગાળો
<td style=”width: 12.6533%;”>1
<td style=”width: 35.391%;”>કારતક (Kartak)
<td style=”width: 51.8485%;”>મધ્ય નવેમ્બરથી મધ્ય ડિસેમ્બર – બેસતા વર્ષનો મહિનો
<td style=”width: 12.6533%;”>2
<td style=”width: 35.391%;”>માગશર (Magshar)
<td style=”width: 51.8485%;”>મધ્ય ડિસેમ્બરથી મધ્ય જાન્યુઆરી - ઠંડીની શરૂઆત
<td style=”width: 12.6533%;”>3
<td style=”width: 35.391%;”>પોષ (Posh)
<td style=”width: 51.8485%;”>મધ્ય જાન્યુઆરીથી મધ્ય ફેબ્રુઆરી – શિયાળાનો સૌથી ઠંડો મહિનો
<td style=”width: 12.6533%;”>4
<td style=”width: 35.391%;”>મહા (Maha)
<td style=”width: 51.8485%;”>મધ્ય ફેબ્રુઆરીથી મધ્ય માર્ચ – શિયાળો ઓછો થાય છે
<td style=”width: 12.6533%;”>5
<td style=”width: 35.391%;”>ફાગણ (Fagan)
<td style=”width: 51.8485%;”>મધ્ય માર્ચથી મધ્ય એપ્રિલ – વસંતઋતુની શરૂઆત
<td style=”width: 12.6533%;”>6
<td style=”width: 35.391%;”>ચૈત્ર (Chitra)
<td style=”width: 51.8485%;”>મધ્ય એપ્રિલથી મધ્ય મે – પ્રકૃતિ ખૂબ જ સુંદર દેખાય
<td style=”width: 12.6533%;”>7
<td style=”width: 35.391%;”>વૈશાખ (Vaishakh)
<td style=”width: 51.8485%;”>મધ્ય મે થી મધ્ય જૂન – ગરમીની શરૂઆત
<td style=”width: 12.6533%;”>8
<td style=”width: 35.391%;”>જેઠ (Jeth)
<td style=”width: 51.8485%;”>મધ્ય જૂનથી મધ્ય જુલાઈ – ગરમીની ખુબ જ હોય
<td style=”width: 12.6533%;”>9
<td style=”width: 35.391%;”>અષાઢ (Ashadh)
<td style=”width: 51.8485%;”>મધ્ય જુલાઈથી મધ્ય ઓગસ્ટ – વર્ષાઋતુની શરૂઆત
<td style=”width: 12.6533%;”>10
<td style=”width: 35.391%;”>શ્રાવણ (Shravan)
<td style=”width: 51.8485%;”>મધ્ય ઓગસ્ટથી મધ્ય સપ્ટેમ્બર – શ્રદ્ધા અને પવિત્ર મહિનો
<td style=”width: 12.6533%;”>11
<td style=”width: 35.391%;”>ભાદરવો (Bhadarvo)
<td style=”width: 51.8485%;”>મધ્ય સપ્ટેમ્બરથી મધ્ય ઓક્ટોબર – વરસાદ ઓછો થાય.
<td style=”width: 12.6533%;”>12
<td style=”width: 35.391%;”>આસો (Aaso)
<td style=”width: 51.8485%;”>મધ્ય ઓક્ટોબરથી મધ્ય નવેમ્બર – વર્ષનો છેલ્લો મહિનો, શરદઋતુની શરૂઆત 
નોંધ: અમુક વર્ષો બાદ, ગુજરાતી કેલેન્ડરમાં અધિક માસ હોય છે. આ અધિક માસને મલમાસ પણ કહેવાય છે.
12 મહિના ના નામ ઇંગ્લીશમાં (12 Months Names in English)
અંગ્રેજી કેલેન્ડરમાં પણ 12 મહિના હોય છે. આ મહિનાઓના નામ મોટાભાગે રોમન દેવતાઓના નામ પરથી રાખવામાં આવ્યા છે.
<td style=”width: 10.3159%;”>No
<td style=”width: 45.0485%;”>12 Months Names in English
<td style=”width: 44.5244%;”>12 Months Names in Gujarati
<td style=”width: 10.3159%;”>1
<td style=”width: 45.0485%;”>January
<td style=”width: 44.5244%;”>જાન્યુઆરી
<td style=”width: 10.3159%;”>2
<td style=”width: 45.0485%;”>February
<td style=”width: 44.5244%;”>ફેબ્રુઆરી
<td style=”width: 10.3159%;”>3
<td style=”width: 45.0485%;”>March
<td style=”width: 44.5244%;”>માર્ચ
<td style=”width: 10.3159%;”>4
<td style=”width: 45.0485%;”>April
<td style=”width: 44.5244%;”>એપ્રિલ
<td style=”width: 10.3159%;”>5
<td style=”width: 45.0485%;”>May
<td style=”width: 44.5244%;”>મે
<td style=”width: 10.3159%;”>6
<td style=”width: 45.0485%;”>June
<td style=”width: 44.5244%;”>જૂન
<td style=”width: 10.3159%;”>7
<td style=”width: 45.0485%;”>July
<td style=”width: 44.5244%;”>જુલાઈ
<td style=”width: 10.3159%;”>8
<td style=”width: 45.0485%;”>August
<td style=”width: 44.5244%;”>ઓગસ્ટ
<td style=”width: 10.3159%;”>9
<td style=”width: 45.0485%;”>September
<td style=”width: 44.5244%;”>સપ્ટેમ્બર
<td style=”width: 10.3159%;”>10
<td style=”width: 45.0485%;”>October
<td style=”width: 44.5244%;”>ઓક્ટોબર
<td style=”width: 10.3159%;”>11
<td style=”width: 45.0485%;”>November
<td style=”width: 44.5244%;”>નવેમ્બર
<td style=”width: 10.3159%;”>12
<td style=”width: 45.0485%;”>December
<td style=”width: 44.5244%;”>ડિસેમ્બર
No | Gujarati Month Name | અંગ્રેજી માસ નો સમય ગાળો |
1 | કારતક (Kartak) | મધ્ય નવેમ્બરથી મધ્ય ડિસેમ્બર - બેસતા વર્ષનો મહિનો |
2 | માગશર (Magshar) | મધ્ય ડિસેમ્બરથી મધ્ય જાન્યુઆરી - ઠંડીની શરૂઆત |
3 | પોષ (Posh) | મધ્ય જાન્યુઆરીથી મધ્ય ફેબ્રુઆરી - શિયાળાનો સૌથી ઠંડો મહિનો |
4 | મહા (Maha) | મધ્ય ફેબ્રુઆરીથી મધ્ય માર્ચ - શિયાળો ઓછો થાય છે |
5 | ફાગણ (Fagan) | મધ્ય માર્ચથી મધ્ય એપ્રિલ - વસંતઋતુની શરૂઆત |
6 | ચૈત્ર (Chitra) | મધ્ય એપ્રિલથી મધ્ય મે - પ્રકૃતિ ખૂબ જ સુંદર દેખાય |
7 | વૈશાખ (Vaishakh) | મધ્ય મે થી મધ્ય જૂન - ગરમીની શરૂઆત |
8 | જેઠ (Jeth) | મધ્ય જૂનથી મધ્ય જુલાઈ - ગરમીની ખુબ જ હોય |
9 | અષાઢ (Ashadh) | મધ્ય જુલાઈથી મધ્ય ઓગસ્ટ - વર્ષાઋતુની શરૂઆત |
10 | શ્રાવણ (Shravan) | મધ્ય ઓગસ્ટથી મધ્ય સપ્ટેમ્બર - શ્રદ્ધા અને પવિત્ર મહિનો |
11 | ભાદરવો (Bhadarvo) | મધ્ય સપ્ટેમ્બરથી મધ્ય ઓક્ટોબર - વરસાદ ઓછો થાય. |
12 | આસો (Aaso) | મધ્ય ઓક્ટોબરથી મધ્ય નવેમ્બર - વર્ષનો છેલ્લો મહિનો, શરદઋતુની શરૂઆત |
12 મહિના ના નામ ઇંગ્લીશમાં (12 Months Names in English)
No | 12 Months Names in English | 12 Months Names in Gujarati |
1 | January | જાન્યુઆરી |
2 | February | ફેબ્રુઆરી |
3 | March | માર્ચ |
4 | April | એપ્રિલ |
5 | May | મે |
6 | June | જૂન |
7 | July | જુલાઈ |
8 | August | ઓગસ્ટ |
9 | September | સપ્ટેમ્બર |
10 | October | ઓક્ટોબર |
11 | November | નવેમ્બર |
12 | December | ડિસેમ્બર |
Discover more from 9Mood
Subscribe to get the latest posts sent to your email.
0 Comments