ટૂંકું ને ટચ: સંક્ષિપ્ત અને પ્રભાવશાળી વિચારો
જિંદગી જીવતા અમુક વિચારો, ઈચ્છાઓ, શોખ એવા હોય છે કે જેની ઈચ્છા ઘણી હોય છે પણ અમુક વાર રિયાલિટી કંઈક અલગ જ હોય છે!
જિંદગી જીવતા અમુક વિચારો, ઈચ્છાઓ, શોખ એવા હોય છે કે જેની ઈચ્છા ઘણી હોય છે પણ અમુક વાર રિયાલિટી કંઈક અલગ જ હોય છે!
"દુનિયામાં કોઈ હસી ને મર્યુ તો કોઇ રડીને મર્યું, પણ જીવન તો એનું જ સફળ કહેવાય જે કાંઈક બનીને મર્યું."
જીવનમાં દરેક નિર્ણય વ્યક્તિના નથી હોતા, કોઈક નિર્ણય પરિસ્થિતિનો પણ હોય છે.
જીવનના સિક્કાને બે બાજુઓ હોય છે, જે પરિણામ દુઃખ સર્જે - એ જ પરિણામ સુખ સર્જે.
આ વિરામ જરૂરી હતો... - ગુજરાતી લોકપ્રિય કાવ્ય (કવિતા)