દરેક સફળ પુરુષની પાછળ તેની પત્ની હોય છે | ગુજરાતી કહેવત | Gujarati Kehvat
એક અનોખી ગુજરાતી કથા, જે પુરુષ અને પત્નીનો સંબંધ અને મહાનતા પ્રકટ કરે છે.
એક અનોખી ગુજરાતી કથા, જે પુરુષ અને પત્નીનો સંબંધ અને મહાનતા પ્રકટ કરે છે.
સાચી સંપત્તિ પૈસામાં નથી, પરંતુ પ્રેમ, બલિદાન અને ભાવનાત્મક બંધનોમાં રહેલી છે જે આપણને બાંધે છે.
પરિસ્થિતિને જોવાનો અને સમજવાનો આપણો દ્રષ્ટિકોણ અને ઈશ્વરનો દ્રષ્ટિકોણ સાવ અલગ જ છે. ઈશ્વરીય ન્યાયને જાણવા અને સમજવામાં આપણે સાવ અજાણ છીએ.
કુદરતના નિયમો આપણે સમજી શકતા નથી અને એટલે અનેક કર્મોના બંધનોમાં પડીએ છીએ.
A mother gives you a life, a mother-in-law gives you her life. Once blessed with a wonderful mother; twice blessed with my mother-in-law...
આ એક ટૂંકો કિસ્સો છે, આ કિસ્સાની વાત વાંચ્યા પછી દરેક પળ માટે, દરેક વાત માટે, તમારો વિચાર દ્રષ્ટિકોણ બદલાઈ જશે.